નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે
CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોનના હિતલક્ષી નિર્ણય કર્યો. રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે. નર્મદા સિંચાઈ યોજના દ્વારા સૌરાષ્ટ્ર માટે 13,867 mcft પાણી અને ઉત્તર ગુજરાતને 16,637 mcft પાણીનો પાણી ફાળવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય, 60 હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો…