ખેડૂતો આનંદો: ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે અરજીની નોંધણી અને તારીખ જાહેર કરી
ભારત દેશમાં ધાન્ય પાક પછી કઠોળનો પાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને મગ, ચણા અને તુવેરમાં મગને મહત્ત્વનો હિસ્સો ફાળવવામાં આવે છે. મગનો પાક રબિ, ઉનાળો અને કુળાવૃષ્ટિ – ત્રણેય ઋતુમાં વાવાઈ શકે છે. મગની દાળમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, ખનિજ તત્વો અને એન્ટીઑક્સીડન્ટ્સ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે માનવ આરોગ્ય માટે લાભદાયક…