fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના

fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના

fig farming (અંજીરની ખેતી): બિહારમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ સબ્સિડી યોજનાની જાહેરાત કરી છે. બિહાર સરકારની અંજીર ફળ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને અંજીરના વાવેતરના બદલામાં ર૦૦૦૦ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવશે. બિહાર્‌ સરકારનાં કૂષિ વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે સરકાર ખેડૂતોને ૪૦ ટકા સુધી સબ્સિડી આપશે….

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના…

PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ

PM KISAN 18th Installment (પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો): દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર…

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખ 11 નવેમ્બર 2024 સુધી લંબાવાઈ છે. જે પેહલા લાભપાંચમથી શરૂ કરવાના હતા. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ (e samruddhi portal registration) તારીખ 3 ઓક્ટોબર, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્યના કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના…

Cooking oil price: સિંગતેલના ભાવ જોતા ભુપેન્દ્ર સરકાર ગુજરાતના મગફળી ખેડૂતોને બચાવશે?

સિંગતેલના ભાવ, એરંડા તેલના ભાવ, કપાસિયા તેલના ભાવ, મગફળી તેલના ભાવ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવો રહો. હોવાથી સોયાબીનના ખેડૂતોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ડ્યૂટીમાં ગત સપ્તાહે પોલિટીક્લ પ્રેશરથી સર ટકા જેવો વધારો કરી દીધો છે. આ ડ્યૂટી વધારાની માત્ર સોયાબીનના ખેડૂતોને ફાયદો થશે. ડ્યૂટી વધવા છત્તા મગફળીના મસમોટા પાકને કારણે બજારો સતત…

Tarnetar Mela 2024: સુરેન્દ્રનગર તરણેતરના લોકમેળામાં ગેળાની ગૌશાળાનો સાંઢ ગુજરાતમાં પ્રથમ

Tarnetar Mela 2024: સુરેન્દ્રનગર તરણેતરના લોકમેળામાં ગેળાની ગૌશાળાનો સાંઢ ગુજરાતમાં પ્રથમ

Tarnetar Mela 2024: સુરેન્દ્રનગર તરણેતરના લોકમેળામાં લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી જય બજરંગ ગૌશાળાનો સાંઢ ગુજરાતમાં પ્રથમ, ગેળા ગામના ગૌશાળા સંચાલકોએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને લાખણી પશુસારવાર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ હરિફાઈમાં ભાગ લીધો હતો. જય બજરંગ ગૌશાળાના સાંઢ ક્રિષ્ના’ એ તરણેતરના મેળામાં કાંકરેજ ઓલાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગેળા ગામના ગૌશાળા સંચાલકોએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને…

સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી

સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી

સોની યોજના આશીવાદ રુપ: સોરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬9૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા. વિકસિત ભારતની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો. ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ,…

સરકારે ખેડૂતોને ભેટ આપી: નવા પ્રકારના કિસાન ક્રેડિટ કાર્ડની જાહેરાત કઈરીતે કરશો અરજી | Kisan Credit Card Loan Yojana

કિસાન ક્રેડિટ કાર્ડ: સરકારે નવા પ્રકારનું જનસમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે : આ સ્કીમ પહેલા પાંચ રાજ્યોમાં બહાર પાડવામાં આવશે. સરકારે ખેડૂતોને ભેટ આપી : નાણાકીય વર્ષ ર૦૨૪-રપના સામાન્ય બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ. મુખ્ય મુદ્દાઓ કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય: નવું જન સમર્થ કિસાન ક્રેડિટ…

કૃષિ રાહત પેકેજ: જુલાઈમાં ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર આ વિસ્તારને મળશે લાભ

કૃષિ રાહત પેકેજ: ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે: કૃષિ મંત્રી:રાજ્યના ૯ જિલ્લાના ૪૫ તાલુકાનો આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત; ૨૭૨ ટીમોએ વિગતવાર સર્વે હાથ ધર્યો. ગુજરાત સરકારે નિયત કરેલા ધોરણો: ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે…

LIVE Union Budget 2024 in Gujarati: નિર્મલા સીતારમણ દ્વારા આઠમું ભારત કેન્દ્રીય બજેટ 2024 લાઇવ અપડેટ્સ

LIVE Union Budget 2024 in Gujarati: નિર્મલા સીતારમણ દ્વારા આઠમું ભારત કેન્દ્રીય બજેટ 2024 લાઇવ અપડેટ્સ

Gujarat Budget 2024 25 pdf in Gujarati PM Modi On Budget 2024: યુવાનો માટે સંભાવનાના નવા દ્વાર ખુલશે ઇન્ટર્નશિપ યોજનાથી યુવાનોને નવા અવસર મળશે. સંભાવનાના નવા દ્વાર ખુલશે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ બજેટ નવા મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે છે. આ બજેટથી યુવાનોને અમર્યાદિત તકો મળશે. આ…